Pages
- મુખપત્ર
- એકમ કસોટીઓ
- પ્રાર્થના-ભજન સાંભળો
- શ્રીમદ્ ભગવદ્ ગીતા
- બાળ અભિનય ગીતો
- ધોરણ- ૧ થી ધોરણ- ૮ કવિતા
- સામુદાયિક ગાન
- નવા અભ્યાસક્રમની નવી કવિતાઓ
- ગઝલ,કવિ પરીચય
- ડાઉનલોડ કરો બુક એ પણ મફત
- ધાર્મિક પુસ્તકો
- બાલગીતો-કાવ્યો-જોડકણા
- ભજન- ગરબા
- લગ્નગીત
- લોકગીત
- શિક્ષક તાલીમ એપ્રિલ-૨૦૧૨
- સ્વામી વિવેકાનંદ
- ગુજરાત
- શૈક્ષણિક વેબસાઈટ
- આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર
- ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી ની યાદી ૧૯૬૦ થી ૨૦૧૨
બુધવાર, 21 નવેમ્બર, 2012
જે માણસ પોતાના સુખની બાબતમાં આત્મનિર્ભર છે તેને દુનિયાની કોઈ તાકાત કદી દુ:ખી બનાવી શકતી નથી. “માણસ પોતાની જાતને જેટલો સુખી માને છે. તેટલો સુખી તે બને છે.” એટલે કે સાચું સુખ બહારથી નથી આવતું પણ આપણા મનની અવસ્થા ઉપર નિર્ભર કરે છે. “વધુને વધુ ચીજ વસ્તુઓ પ્રાપ્ત કરવાથી કે વધુ ઉપભોગ કરવાથી સુખ મળતું નથી. પણ આ બધું પ્રાપ્ત કરવાની ઇચ્છાથી મુક્તિ મેળવવાથી જ સુખ પ્રાપ્ત થાય છે.”
ઓ ભગવાન ........ તેં પણ ભલા કેવો ફસાવ્યો છે મને,
જે નથી મારા બની શક્યા, એનો બનાવ્યો છે મને,
સાથ આપો કે ના આપો, એ ખુશી છે આપની,
આપનો ઉપકાર તો છે જ, કારણ કે મારગ તો બતાવ્યો છે મને,
આ દુઃખ ના કાળમાં આપને જ કરું છું સતત યાદ હું,
કારણ કે મારા સુખના કાળમાં આપે જ હસાવ્યો છે મને,
કંઈ નહોતુ મારી પાસે તેમ છતાં, સૌ કોઈ મને લુંટી ગયા છે,
કંઈ નહોતુ એટલે તો, મે પણ લુટાવા દીધો છે મને,
આમ તો હાલત અમારા બેય ની એક સરખી જ છે,
મે ગુમાવ્યા છે એમને અને એમણે ગુમાવ્યો છે મને,
જુઓ તો ખરા કેવા રડે છે મારા મોત પર આ લોકો,
કે જેઓએ જિંદગી આખી રડાવ્યે રાખ્યો છે મને.
કોઈ પણ છોકરો જયારે શાયરી ગાતો હોય તેનો સાચો અર્થ બીજા
છોકરાને જ ખબર પડી શકે છે. જયારે કોઈ પણ છોકરો….. કોઈ
છોકરીને એવું કહે કે તું પહેલી એવી છોકરી છે જેને મેં દિલથી પ્રેમ કર્યો
છે. સાચો અર્થ : તું પહેલી છે કે જેણે હજુ સુધી મને રીજેક્ટ નથી કર્યો.
મારે તને ખુબ સારી રીતે જાણવી છે. સાચો અર્થ : મારા મિત્રો સામે
તડાકા મારતી વખતે વાતોમાં તારા વિશે કંઈક તો કેવુંને! હું રોમેન્ટિક
છું. સાચો અર્થ : ખાવા પીવાનાં પણ સાંસા છે.. તારા પર બહુ ખર્ચો નહિં
કરી શકું
બાગમાં ક્યાં હવે ફરે છે સનમ વેબસાઇટ ઉપર મળે છે સનમ ફ્લોપી
ડિસ્ક જેવો આ ચહેરો તારો અન્ય ઉપમા તો ક્યાં જડે છે સનમ મૅમરીમાં
ય હું સચવાયો નહીં તું મને સેવ કયાં કરે છે સનમ ડબલ્યુ ડબલ્યુ
ડબલ્યુ ની પાછળ ડૉટ થઈને તું ઝળહળે છે સનમ આ હથેળીના બ્લેક
બૉર્ડ ઉપર સ્પર્શની કી જ કયાં મળે છે સનમ શી ખબર કઈ રીતે ડીકોડ
કરું સિલિકોન ચિપ કશું કહે છે સનમ કયાં છે રોમાંચ તારા અક્ષરનો
ફક્ત ઇ-મેઇલ મોકલે છે સનમ દિલની ધડકન છે સોફ્ટવેર હવે એને
ગ્રાફિક્માં ચીતરે છે સનમ લાગણી પ્રોગ્રામ્ડ થઈ ગઈ છે એંટર ઍક્ઝિટ
ફક્ત કરે છે સનમ આંખ મારી આ થઈ ગઈ માઊસ કિંતુ વિંડો તો ક્યાં
ખૂલે છે સનમ
રવિવાર, 4 નવેમ્બર, 2012
જુન ૨૦૧૩ થી ધોરણ ૧ થી ૫ માં સેમેસ્ટર સીસ્ટમ દાખલ થશે અને અમુક પુસ્તકોના ના નામ પણ બદલાવા ના છે ધોરણ ૫ માં સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન અને ટેકનોલોજી ના બદલે પર્યાવરણ આવશે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
