દરેકને જીવનમાં તક મળે છે એક ચુકી જાવ તો બીજી જરૂર મળે છે માટે નીરસ ના બનો જીવન રંગીન બનાવતા રહો.

તમે સ્નેહનું ઝરણું છો બસ પ્રેમ વરસાવતા રહો બીજાની ચિંતા ના કરો એમનું તો કામ જ તમને ખોટા પડવાનું છે..

મિત્રો તમારા જીવનને એક ખુલ્લું પુસ્તક ના રાખતા લોકો તમારા અવગુણ લખવા કલમ લઈને બહાર ઉભાજ રહ્યા છે.

રવિવાર, 4 નવેમ્બર, 2012


જુન ૨૦૧૩ થી ધોરણ ૧ થી ૫ માં સેમેસ્ટર સીસ્ટમ દાખલ થશે અને અમુક પુસ્તકોના ના નામ પણ બદલાવા ના છે ધોરણ ૫ માં સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન અને ટેકનોલોજી  ના બદલે  પર્યાવરણ આવશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો