દરેકને જીવનમાં તક મળે છે એક ચુકી જાવ તો બીજી જરૂર મળે છે માટે નીરસ ના બનો જીવન રંગીન બનાવતા રહો.

તમે સ્નેહનું ઝરણું છો બસ પ્રેમ વરસાવતા રહો બીજાની ચિંતા ના કરો એમનું તો કામ જ તમને ખોટા પડવાનું છે..

મિત્રો તમારા જીવનને એક ખુલ્લું પુસ્તક ના રાખતા લોકો તમારા અવગુણ લખવા કલમ લઈને બહાર ઉભાજ રહ્યા છે.

લોકગીત


        લોકગીત અનુક્રમ

  1. આવકારો મીઠો આપજે રે
  2. ભાગું તો મારી ભોમકા લાજે
  3. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું
  4. સોનલ ગરાસણી
  5. મીઠી માથે ભાત
  6. ચેલૈયાનું હાલરડું
  7. મારી માતાની તોલે કોઈ ના આવે
  8. કંકુએ રંગાશે ભીમા માનો લાડલો
  9. આજ ભીમ બોલે છે દલિતોના ઉરમાં
  10. જનનીની જોડ સખી નહિ જડે રે લોલ
  11. વહુએ વગોવ્યા મોટા ખોરડા
  12. બેડુ મારું નંદવાણું
  13. સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો
  14. માલમ મોટા હલેસાં તું માર
  15. અમર ફૂલવેંઝણો
  16. કસુંબીનો રંગ
  17. શિવાજીનું હાલરડું
  18. સોના વાટકડી રે કેસર ઘોળ્યા
  19. ઘમ રે ઘંટી ઘમ ઘમ થાય
  20. ચારણકન્યા
  21. સવા બશેરનું મારું દાતરડું
  22. મોરબીની વાણીયાણ
  23. એક ઝાડ માથે ઝુમખડું
  24. ચાંદો ઉગ્યો ચોકમાં
  25. અચકો મચકો કારેલી
  26. હાજી કાસમ તારી વીજળી રે
  27. જાહલની ચીઠી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો