દરેકને જીવનમાં તક મળે છે એક ચુકી જાવ તો બીજી જરૂર મળે છે માટે નીરસ ના બનો જીવન રંગીન બનાવતા રહો.

તમે સ્નેહનું ઝરણું છો બસ પ્રેમ વરસાવતા રહો બીજાની ચિંતા ના કરો એમનું તો કામ જ તમને ખોટા પડવાનું છે..

મિત્રો તમારા જીવનને એક ખુલ્લું પુસ્તક ના રાખતા લોકો તમારા અવગુણ લખવા કલમ લઈને બહાર ઉભાજ રહ્યા છે.

ભજન- ગરબા


            ભજન અનુક્રમ

  1. સંતને સંતપણા રે નથી મફતમાં મળતા
  2. ભાવે ભજીલ્યો ભગવાન
  3. આ બંગલાનો બાંધનાર કેવો
  4. પ્રથમ પહેલા સમરીએ
  5. ગણપતિ દાતા મેરે દાતા
  6. નંદબાવાને માતા જશોદાજી સાંભરે
  7. હંસલા શિવને રટીલે
  8. હું ગાંડો નથી રે હું કાઈ ઘેલો નથી રે
  9. લેતા શ્રી રામનું નામ
  10. અગડ બમ શિવ લહેરી
  11. તું તો માળા રે જપીલે રાધેશ્યામની
  12. શિવજીનું ડમરુ ડમ ડમ વાગે
  13. कभी राम बनके कभी श्याम बनके
  14. હર હર શંભુ ભોળા
  15. વિધિના લાખિયા લેખ
  16. મનનો મોરલિયો રટે તારું નામ
  17. જાડેજા રે વચન રે સંભાળીને વેલા રે જાગજો
  18. જીલો તોરલ કાઠિયાણી
  19. માળા રે જપીલે રાધેશ્યામની
  20. રોઈ રોઈ કોને સંભળાવું
  21. પાયોજી મેને રામ રતન ધન પાયો
  22. સાધુ તેરો સંગડો ના છોડું મેરે લાલ
  23. ભોળી રે ભરવાડણ
  24. જા જા રે ઓ કિશન કનૈયા
  25. નંદલાલા ને માતા જશોદાજી સાંભરે
  26. હે માનવ વિશ્વાસ કરીલે
  27. ગરવો દાતાર ગિરનારી
  28. રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં
  29. સદગુરૂ તમે મારા તારણહાર
  30. હરિ તારા નામ છે હજાર
  31. કભી પ્યાસે કો પાની પિલાયા નહી
  32. અગડ બમ અગડ બમ
  33. ચોરી ચોરી માખન ખાઈ ગયો રે
  34. રામાપીરની આરતી
  35. રણુજાવાળો મારા કાળજાની કોર
  36. ચૌદ ભુવનને ચીતરનારો
  37. ઉગ્યો સુરજ ને ટહુક્યા મોર
  38. તારો રે પરચો ભારી

     

      ગરબા અનુક્રમ

  1. અમી ભરેલી નજરું રાખો દડવાવાળી માત રે
  2. રાંદલ છે દયાળી
  3. રાંદલમાનો દીવડો
  4. અંબેમાની ચુંદડી
  5. રંગતાળી રંગતાળી
  6. જુગ જુગ જીવો મા રાંદલ
  7. જાગતી છે જોગમાયા
  8. નવલા આવ્યા તે માના નોરતાં
  9. જય ખોડિયારમાં જય ખોડીયાર
  10. પાવાગઢ પર માડી તારા બેસણા
  11. હે અંબા મારે નામ લેવું તારું
  12. માને પાંચે તે ગરબા મનગમતા
  13. મોરલીયો ટહુકા કરતો જાય
  14. માડી પધારો મારા આંગણે રે લોલ
  15. અંબામાના ઊંચા મંદિર નીચા બોલ
  16. ચુંદડી મેં તો ઓઢી રે અંબા તારા નામની
  17. કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે
  18. પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ'તી
  19. પાવા તે ગઢમાં સંતાકુકડી રમીએ
  20. સાત સાત બેનુમાં નાના ખોડીયાર
  21. માએ કાચા સુતરનો બાંધ્યો હિંચકો રે લોલ

1 ટિપ્પણી: