દરેકને જીવનમાં તક મળે છે એક ચુકી જાવ તો બીજી જરૂર મળે છે માટે નીરસ ના બનો જીવન રંગીન બનાવતા રહો.

તમે સ્નેહનું ઝરણું છો બસ પ્રેમ વરસાવતા રહો બીજાની ચિંતા ના કરો એમનું તો કામ જ તમને ખોટા પડવાનું છે..

મિત્રો તમારા જીવનને એક ખુલ્લું પુસ્તક ના રાખતા લોકો તમારા અવગુણ લખવા કલમ લઈને બહાર ઉભાજ રહ્યા છે.

રવિવાર, 31 માર્ચ, 2013


સુપ્રિમ કોર્ટ ફિક્સ પગાર કેસમાં મુદત ( તારીખ ) પડી છે.

કોઈ ચુકાદો આવેલ નથી. 

(Next Date of listing is : 01/04/2013).

ગુજરાત હાઈકોર્ટમાં વિદ્યાસહાયક ભરતી અંતર્ગત

WRIPT PETITION (PIL) No. 108 of 2011

કેસ ડિસ્પોઝ્ડ (Status : DISPOSED) કરવામાં આવેલ છે.

હવે ભરતી શરુ થવાની શક્યતા છે. .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો