દરેકને જીવનમાં તક મળે છે એક ચુકી જાવ તો બીજી જરૂર મળે છે માટે નીરસ ના બનો જીવન રંગીન બનાવતા રહો.

તમે સ્નેહનું ઝરણું છો બસ પ્રેમ વરસાવતા રહો બીજાની ચિંતા ના કરો એમનું તો કામ જ તમને ખોટા પડવાનું છે..

મિત્રો તમારા જીવનને એક ખુલ્લું પુસ્તક ના રાખતા લોકો તમારા અવગુણ લખવા કલમ લઈને બહાર ઉભાજ રહ્યા છે.

શુક્રવાર, 1 ફેબ્રુઆરી, 2013


અખબારયાદી તારીખ:૨૮-૦૧-૧૩


ગુણોત્સવ - ૨૦૧૩ સંભવિત કાર્યક્રમ 


  • ગુણોત્સવ - ૨૦૧૩ નું સ્વ મૂલ્યાંકન માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયમાં કરવાનું રહેશે.

  • એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયામાં અધિકારીઓ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવશે. 

  • ગુણોત્સવના પેપર OMR પ્રકારના હશે. 

  • બાકીનું મૂલ્યાંકન જુની પદ્ધતિ મુજબ રહેશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો