દરેકને જીવનમાં તક મળે છે એક ચુકી જાવ તો બીજી જરૂર મળે છે માટે નીરસ ના બનો જીવન રંગીન બનાવતા રહો.

તમે સ્નેહનું ઝરણું છો બસ પ્રેમ વરસાવતા રહો બીજાની ચિંતા ના કરો એમનું તો કામ જ તમને ખોટા પડવાનું છે..

મિત્રો તમારા જીવનને એક ખુલ્લું પુસ્તક ના રાખતા લોકો તમારા અવગુણ લખવા કલમ લઈને બહાર ઉભાજ રહ્યા છે.

શુક્રવાર, 21 ડિસેમ્બર, 2012

The exquisite violet blossoms of the blue jacaranda smother its branches and make an eye-catching spectacle just before the leaves unfold.

જીવન મારું ખુલી પુસ્તક  જેવું હતું ,
હજારો લોકોએ મનભાવે એમ લખે રાખ્યું છે,
હવે સમય બદલાયો છે ને હું સમજી ગયો છુ સ્વાર્થ શબ્દ 
માટે પુસ્તક બંધ કરી દીધુ છે છતાં 
લોકો આજે પણ કલમ લઈને ઉભા છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો