દરેકને જીવનમાં તક મળે છે એક ચુકી જાવ તો બીજી જરૂર મળે છે માટે નીરસ ના બનો જીવન રંગીન બનાવતા રહો.

તમે સ્નેહનું ઝરણું છો બસ પ્રેમ વરસાવતા રહો બીજાની ચિંતા ના કરો એમનું તો કામ જ તમને ખોટા પડવાનું છે..

મિત્રો તમારા જીવનને એક ખુલ્લું પુસ્તક ના રાખતા લોકો તમારા અવગુણ લખવા કલમ લઈને બહાર ઉભાજ રહ્યા છે.

રવિવાર, 9 સપ્ટેમ્બર, 2012

જિલ્લા શિક્ષણ સમિતિ / નગર શિક્ષણ સમિતિ/ સરકારી સેવામાં ફરજ બજાવતા અને સીધી ભરતીથી મુખ્ય શિક્ષક તરીકે નિમણુંક પામનાર શિક્ષકોને પગાર અને નોકરીના લાભો આપવા બાબતhttp://gujarat-education.gov.in/education/Portal/News/186_1_GR.pdf

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો