દરેકને જીવનમાં તક મળે છે એક ચુકી જાવ તો બીજી જરૂર મળે છે માટે નીરસ ના બનો જીવન રંગીન બનાવતા રહો.

તમે સ્નેહનું ઝરણું છો બસ પ્રેમ વરસાવતા રહો બીજાની ચિંતા ના કરો એમનું તો કામ જ તમને ખોટા પડવાનું છે..

મિત્રો તમારા જીવનને એક ખુલ્લું પુસ્તક ના રાખતા લોકો તમારા અવગુણ લખવા કલમ લઈને બહાર ઉભાજ રહ્યા છે.

બુધવાર, 12 સપ્ટેમ્બર, 2012


જમીન માપણી અને અંતર


૧ ચો.વાર = ૯ ચો.ફુટ

૧ ચો.વાર = 0.૮૩૬૧ ચો.મી

૧ ચો.ફુટ = ૦.૦૯૨૯ ચો.મી

૧ એકર = ૪૦ ગુંઠા

૧ એકર = ૦.૪૦૪૬.૮૫ ચો.મી

૧ એકર = ૦.૪૦૪૬ હેકટર

૧ હેકટર = ૨.૪૭૧૧ એકર

૧ હેકટર = ૧૦૦૦૦ ચો.મી

૧ હેકટર = ૧.૧૯૬૦ ચો.વાર

૧ ગુંઠા = ૧૦૧.૧૭૧૩ ચો.મી

૧ ગુંઠા =  ૧૨૧ ચો.વાર

૧ ગુંઠા =   ૧૦૧૦ ચો.ફુટ

૧ વિઘા = ૨૩૭૮ ચો.મી

૧ વિઘા = ૨૮૪૩.૫ ચો.વાર

૧ વિઘા = ૨૫૫૯૧ .૫૦ ચો.ફુટ

૧ કિ.મી = ૧૦૦૦મી

૧ કિ.મી = ૦.૬૨૧૪ (૧) માઇલ

૧ કિ.મી = ૩૩૩૩ ફુટ

૧ માઇલ = ૧.૬૦૯ કિ.મી

૧ ચો.કિ.મી = ૧૦૦૦૦૦૦ ચો.હેકટર

૧ ચો.કિ.મી = ૧૦૦ હેકટ

૧ વાસા = ૧૨૮૦ ચો.ફુટ

 ૨૦ વાસા = ૧ વિઘો

 ૧ વાસા = ૧૪૨.૨૨ ચો.વાર

 ૧ વાસા = ૧૧૯ ચો.મી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો